Fixed Dose Combinations [FDC]s

ફિક્સ્ડ ડોઝ કોમ્બિનેશન (FDC)/Fixed Dose Combinations

ફિક્સ્ડ-ડોઝ કોમ્બિનેશન (FDCs) એ બે કે તેથી વધુ દવાઓ છે જે એક ફોર્મ્યુલેશન જેમ કે ટેબ્લેટ અથવા ગોળીમાં આપવામાં આવે છે. જે દવાઓ લેતા દર્દીઓ માટે આ વધુ અનુકૂળ છે.

Prevention of TB

શીખવાના હેતુઓ

ટીબી એ હવાથી ફેલાતો ચેપ હોવાથી, જ્યારે ચેપી ટીબીથી પીડિત વ્યક્તિ ઉધરસ કે છીંક ખાય છે ત્યારે ટીબીના બેક્ટેરિયા હવામાં છોડવામાં આવે છે. સરળ સાવચેતી રાખીને ચેપનું જોખમ ઘટાડી શકાય છે:
 

Presumptive Pulmonary TB

સંભવિત ફેફ્સાના ટીબી દર્દીઓની ઓળખ

 ફેફ્સાનો ટીબી મુખ્યત્વે ફેફસાંમાં થાય છે. નીચેના લક્ષણો માટે તપાસ થવી જોઈએ:

Symptoms of TB Disease

ટીબીના ચિહ્નો અને લક્ષણો

 

સક્રિય ટીબીના સૌથી સામાન્ય લક્ષણો નીચે મુજબ છે. જો કે, દરેક વ્યક્તિ અલગ અલગ લક્ષણો અનુભવી શકે છે:

Role of Health Volunteers

આરોગ્ય સ્વયંસેવકો (CHVs) અને તેની ભૂમિકાઓ 

આરોગ્ય સ્વયંસેવકો:

  • તેઓ જ્યાં કામ કરે છે તે સમાજના સભ્યો છે
  • જેને આરોગ્ય વિભાગ દ્વારા સમર્થન આપેલુ હોય છે, પરંતુ તે જરૂરી નથી કે તે આરોગ્ય સંસ્થાનો ભાગ હોય

chv

Patient interaction with TB Care Ecosystem

ટીબીના દર્દીની ‘ટીબી કેયર ઇકો સિસ્ટમ’ સાથે પરસ્પર ક્રિયા

સામુદાયિક આરોગ્ય સ્વયંસેવકો સમુદાયમાં ટીબીના દર્દી માટે સંપર્કનું પ્રથમ માધ્યમ છે. સામુદાયિક આરોગ્ય સ્વયંસેવકોએ ટીબીના દર્દીઓની સંભાળ માટે વિવિધ સ્ટેકહોલ્ડર સાથે ચર્ચા કરવાની જરૂર હોય છે.

Subscribe to